વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જશે એટલામાં શીલા આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP