વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP