વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકો મેદાનમાં રમે છે. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોથી મેદાનમાં રમાય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોથી મેદાનમાં રમાય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.તું શું કરી શકે ? તારાથી બધું કરી શકાશે તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી શું કરી શકાય ? તારાથી બધું કરી શકાશે તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી શું કરી શકાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP