વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.હર્લિન કૂદાકૂદ કરે હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિનથી કૂદાકૂદ કરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વચ્ચે પ્રજ્ઞા આવી. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP