વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
મણિબહેન બોલતા હતા

મણિબહેનથી બોલાતું હતું
મણિબહેન બોલવા જાય છે
મણિબહેન બોલાતું હતું
મણિબહેનથી બોલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
પંકજે બધા દાખલા ગણ્યા.

પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા.
પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે.
પંકજ પાસે બધા દાખલા ગણાવશે.
પંકજથી બધા દાખલા ગણાયા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો :
કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે‌.

કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે.
કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે.
કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે.
કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો.

જશોદાથી બેબીને જન્મ અપાયો.
જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો.
જશોદા બેબીને જન્મ આપે
જશોદા બેબીને જન્મ આપશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિન વિદાય લેશે.
સચિનથી વિદાય લેવાઈ.
સચિનથી વિદાય લેવાશે નહી‌.
સચિન વિદાય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP