વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા.

ફળિયામાં મેં વૃક્ષો રોપીશ.
ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા.
વૃક્ષો મારે રોપવા નથી.
ફળિયામાં હું વૃક્ષો રોપું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા.

શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે.
શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો.

આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે.
એક પણ વાક્ય નથી.
મુંજ ખડખડાટ હસી પડ્યો.
મારાથી એ પ્રાણી પાણી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું.

અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે.
અમરાવતીના પ્રવાસે અમે ગયા.
અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું.
અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો.

બોલ્યા, બોલ્યા એ શું બોલે !
હું બોલું, નજ બોલું
મારાથી ન બોલાયું તે ન જ બોલાયું
મારાથી બોલાય ખરું !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું

રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે.
રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા
રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે
રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP