વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપે જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'ધ્યાના દોડી' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. ધ્યાના દોડે છે ધ્યાના દોડી રહી ધ્યાનાથી દોડાયું ધ્યાનાથી દોડાય છે ધ્યાના દોડે છે ધ્યાના દોડી રહી ધ્યાનાથી દોડાયું ધ્યાનાથી દોડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP