વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP