GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

ઉમાશંકર જોષી
આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણાપુરા
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ચૈત્ર સુદ પુનમે
ફાગણ વદ પાંચમે
ભાદરવા સુદ પૂનમે
ફાગણ સુદ પૂનમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP