વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતાથી ભાષણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. મુંજ ખડખડાટ હસી પડ્યો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પરમરાજ ઘરમાં રમતી. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP