વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી જવાય છે મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાય છે મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP