વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો મહુડાં વીણી લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP