Loading [Contrib]/a11y/accessibility-menu.js
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા.
સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે
સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે
સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે
સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં.
મારાથી કેળનું પાંદડું મુકાતું
મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે
તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા.
તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
કર્ણ સૂરજની સ્તુતિ કરે છે.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
શિવમ જાય છે.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
ગામલોકો આવી ગયા.