વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.શિવમ જાય છે. શિવમ જાય શિવમથી જવાય છે શિવમ જશે શિવમથી જવાય શિવમ જાય શિવમથી જવાય છે શિવમ જશે શિવમથી જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP