વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે
ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

બસથી ચલાય છે
ડ્રાઈવરે બસને ચલાવી
બસથી ચલાયું
બસ દોડી ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
શિવમ જાય છે.

શિવમથી જવાય છે
શિવમથી જવાય
શિવમ જાય
શિવમ જશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકોએ ચિત્ર દોર્યા.

બાળકો દ્વારા ચિત્ર દોર્યુ
બાળકોને ચિત્ર દોરાવ્યા
બાળકોથી ચિત્ર દોરાય છે
બાળકોથી ચિત્ર દોરાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તું સુશીલાને અન્યાય કરે છે.

તું સુશીલાથી અન્યાય કરે છે.
તારાથી સુશીલાને અન્યાય થશે.
તારાથી સુશીલાને અન્યાય કરાય છે.
તારાથી સુશીલાથી અન્યાય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું

સુહાસભાઈને સારું થઈ ગયું
સારું થયું કે સુહાસભાઈ આવી જશે
સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે
સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP