વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જશે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ડ્રાઈવરે બસને ચલાવી
બસ દોડી ગઈ
બસથી ચલાય છે
બસથી ચલાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
દયાશંકરે વાર્તા કહી

દયાશંકર પાસે વાર્તા કહેવડાવી
દયાશંકરને વાર્તા કહેવી પડી
દયાશંકર વાર્તા કહેશે
દયાશંકરથી વાર્તા કરાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ?

મોરના ઈંડા કોણ ચીતરે છે ?
મોરથી ઈંડા ચીતરે છે
મોરના ઈંડા કોઈ ચીતરે નહીં
મોરના ઈંડા કોણ ચીતરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ.

શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે.
શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દ્રશ્ય હું ભૂલું છું
એ દ્રશ્ય હું ભૂલી ગયો
એ દ્રશ્ય હું ભૂલું એમ નથી
એ દ્રશ્ય હું ભૂલી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP