GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? રિંગ (Ring) સ્ટાર (Star) ટ્રી (Tree) સ્કવેર (Square) રિંગ (Ring) સ્ટાર (Star) ટ્રી (Tree) સ્કવેર (Square) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન નિયમિત અનિયમિત શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન નિયમિત અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. સ્થાવર જંગમ આપેલ તમામ વિશિષ્ટ સ્થાવર જંગમ આપેલ તમામ વિશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કાર્યનું સાપેક્ષ મૂલ્ય શાના દ્વારા જાણી શકાય ? કાર્ય ફેરફાર કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય મૂલ્યાંકન કાર્ય ફેરફાર કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પરિ + નતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + નતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. ઋણ ધન શૂન્ય આપેલ પૈકી એક પણ નહીં ઋણ ધન શૂન્ય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP