GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે ? રેડિયો બટન રાઉન્ડ બટન લિસ્ટ બટન ચેક બટન રેડિયો બટન રાઉન્ડ બટન લિસ્ટ બટન ચેક બટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change into Indirect speech :They said, "Alas ! He is dead". They exclaimed sadly that he was dead. They asked joyfully if he was really dead. They told wheather he was dead. They asked if he is dead. They exclaimed sadly that he was dead. They asked joyfully if he was really dead. They told wheather he was dead. They asked if he is dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : Coming out or resulting from a natural tendency is called ___ Co-operation Restriction Spontaneous Income Co-operation Restriction Spontaneous Income ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ? સટ્ટાકીય ખરીદી પારસ્પરિક ખરીદી બલ્ક ખરીદી વૈજ્ઞાનિક ખરીદી સટ્ટાકીય ખરીદી પારસ્પરિક ખરીદી બલ્ક ખરીદી વૈજ્ઞાનિક ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આકસ્મિક કરાર માટે ઘટના ___ હોવી આવશ્યક છે. ચોક્કસ નિશ્ચિત અનિશ્ચિત અને કોલેટરલ સ્વતંત્ર ચોક્કસ નિશ્ચિત અનિશ્ચિત અને કોલેટરલ સ્વતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ અનિશ્ચિત હોય ઘટે છે સ્થિર રહે વધે છે અનિશ્ચિત હોય ઘટે છે સ્થિર રહે વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP