બાયોલોજી (Biology) મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી ક્યાં છે ? કોલકાતા દેહરાદૂન ઇંગ્લેન્ડ પેરિસ કોલકાતા દેહરાદૂન ઇંગ્લેન્ડ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ? ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ? રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રપટલ આપેલ તમામ કોષકેન્દ્રીકા રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રપટલ આપેલ તમામ કોષકેન્દ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ? મીણ અર્ગોસ્ટેરૉલ ચરબી ફૉસ્ફોલિપિડ મીણ અર્ગોસ્ટેરૉલ ચરબી ફૉસ્ફોલિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન આંતરજાતીય સંકરણ બાહ્ય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ આંતરજાતીય સંકરણ બાહ્ય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ? નુપૂરક અને શૂળચર્મી આપેલ તમામ મેરુદંડી સંધિપાદ અને મૃદુકાય નુપૂરક અને શૂળચર્મી આપેલ તમામ મેરુદંડી સંધિપાદ અને મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP