Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શોણિત' શબ્દનો અર્થ જણાવો. શુભ્ર શોર્ય રક્ત પુષ્ટિ શુભ્ર શોર્ય રક્ત પુષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (x+y)² - (x-y)² = ___ 2xy 4x²y² xy 4xy 2xy 4x²y² xy 4xy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? એક અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP