Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ સાપેક્ષ ધર્માંધ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ ધર્માંધ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. બગાસું આવવું બકરી ઊલટીનો ઊબકો ડર લાગવો બગાસું આવવું બકરી ઊલટીનો ઊબકો ડર લાગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 999.00 999.99 909.99 999.91 999.00 999.99 909.99 999.91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? લાખ ગુંદર કાથો ટર્પેન્ટાઈન લાખ ગુંદર કાથો ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? નેસ મેરુ બંદર બેટ નેસ મેરુ બંદર બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP