Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. નદી ગિરિ પરોઢ પંખી નદી ગિરિ પરોઢ પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધારણા ઘી ધીરજ દીપ્તિ ધારણા ઘી ધીરજ દીપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. મધ્યાહન શર્વરી સંધ્યા વિભાવરી મધ્યાહન શર્વરી સંધ્યા વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1947 ઈ.સ. 1657 ઈ.સ. 1857 ઈ.સ. 1757 ઈ.સ. 1947 ઈ.સ. 1657 ઈ.સ. 1857 ઈ.સ. 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? કાથો ગુંદર લાખ ટર્પેન્ટાઈન કાથો ગુંદર લાખ ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP