Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ રોબર્ટ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. વેણીભાઈ પુરોહિત રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? ઘોરખોદિયું કાળિયાર નીલગાય ઘુડખર ઘોરખોદિયું કાળિયાર નીલગાય ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. પાનાં લખાતું નથી લીસાં બરાબર પાનાં લખાતું નથી લીસાં બરાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો. મિત્રતા હોવી અજવાળું થવું દુશ્મનાવટ હોવી બારશ હોવી મિત્રતા હોવી અજવાળું થવું દુશ્મનાવટ હોવી બારશ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. કાવ્ય શબ્દ પત્ર ગદ્ય કાવ્ય શબ્દ પત્ર ગદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP