Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધારણા ધીરજ ઘી દીપ્તિ ધારણા ધીરજ ઘી દીપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? નળ ઢેબર સાંભર વૂલર નળ ઢેબર સાંભર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 25 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. શિરામણ રોઢું વાળું જમણ શિરામણ રોઢું વાળું જમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 10 4 11 5 10 4 11 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? કશ્મીરમાં બલુચિસ્તાનમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં બલુચિસ્તાનમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP