Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

જલન માતરી
દુલા ભાયા કાગ
અંકિત ત્રિવેદી
ઇસ્માઇલભાઈ નાગોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ધીરા ભગત
ઉમાશંકર જોશી
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP