Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

ભવિષ્યકાળ
ભૂતકાળ
અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં
વર્તમાનકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

સાળીઓની
દીકરીઓની
પુત્રવધૂઓની
પડોશણોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP