Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 22 સપ્ટેમ્બર 19 મે 21 જૂન 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 19 મે 21 જૂન 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 3 8 5 6 3 8 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? મીનળદેવી ઉર્મિલાદેવી કાનનદેવી તેજલદેવી મીનળદેવી ઉર્મિલાદેવી કાનનદેવી તેજલદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) The water was extremely cold. In the given sentence extremely is Pronoun adverb of degree noun adjective Pronoun adverb of degree noun adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુષ્ટંકાર ધનુટંકાર ધનુકટંકાર ધનુસ્ટંકાર ધનુષ્ટંકાર ધનુટંકાર ધનુકટંકાર ધનુસ્ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP