Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? જમના નર્મદા ગોદાવરી સાબરમતી જમના નર્મદા ગોદાવરી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? એંસી વીસ નેવું ચાળીસ એંસી વીસ નેવું ચાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Give a synonym for ‘Nervous’ Anxious Direct Short Crazy Anxious Direct Short Crazy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત કલાઈ પારો કોલસો જસત કલાઈ પારો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડાલ્ટને ડોબરેનરે મેન્ડેલીફે ન્યુલૅન્ડે ડાલ્ટને ડોબરેનરે મેન્ડેલીફે ન્યુલૅન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1500 1469 1600 1576 1500 1469 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP