Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1469 1600 1500 1576 1469 1600 1500 1576 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 5 -4 4 -5 5 -4 4 -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ + અંત દિગ્ + અંત દિક + અંત દિક્ + અંત દિગ + અંત દિગ્ + અંત દિક + અંત દિક્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. obvious valuable important noticable obvious valuable important noticable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? તુઝુકે જહાંગીરી જહાંગીર કથા મેરી જહાંગીરી અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી જહાંગીર કથા મેરી જહાંગીરી અકબર જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP