Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઘનગર્જન ઝીલ્યાં ઉરતંતે રણઝણતાં ઘનગર્જન ઝીલ્યાં ઉરતંતે રણઝણતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1008 1028 1048 1068 1008 1028 1048 1068 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 72 20 168 52 72 20 168 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. મિશ્રવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય મિશ્રવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP