Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? દીકરી પૌત્રી પુત્રવધૂ પ્રપૌત્રી દીકરી પૌત્રી પુત્રવધૂ પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? ઠેરઠેર પટ્ટપટ્ટ છમછમ ખળખળ ઠેરઠેર પટ્ટપટ્ટ છમછમ ખળખળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો. ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ cos A/2 cos A sin A/2 sin A cos A/2 cos A sin A/2 sin A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP