Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજપુર અજનગર અજયદુર્ગ અજયમેરૂ અજપુર અજનગર અજયદુર્ગ અજયમેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 8/7 64/49 49/64 7/8 8/7 64/49 49/64 7/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 2 + 23 5 નું દ્વિપદી કરણીના સ્વરૂપમાં વર્ગમૂળ શું થાય ? 15 + 33 15 + 39 6 + 459 6 + 253 15 + 33 15 + 39 6 + 459 6 + 253 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1500 1600 1469 1576 1500 1600 1469 1576 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP