Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. અન્ અ નેક ક અન્ અ નેક ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઝીલ્યાં ઘનગર્જન ઉરતંતે રણઝણતાં ઝીલ્યાં ઘનગર્જન ઉરતંતે રણઝણતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ખટ - એટલે કેટલા ? પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 2 + 23 √5 નું દ્વિપદી કરણીના સ્વરૂપમાં વર્ગમૂળ શું થાય ? 6 + 2√53 √15 + √33 6 + 4√59 √15 + 39 6 + 2√53 √15 + √33 6 + 4√59 √15 + 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP