Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. મિશ્રવાક્ય સાદુવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 64/49 8/7 7/8 49/64 64/49 8/7 7/8 49/64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? હવામાન પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન પર્યાવરણ ઓઝોન કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP