Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 25-02-1898 29-04-1900 23-01-1897 27-03-1899 25-02-1898 29-04-1900 23-01-1897 27-03-1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? ગોદાવરી નર્મદા જમના સાબરમતી ગોદાવરી નર્મદા જમના સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 19 મે 21 જૂન 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 19 મે 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP