Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

ગૌશાળાનું
પાંજરાપોળનું
વેધશાળાનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

કીર્તિવર્મા
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
મંગલેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP