Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. એની બેસન્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. લખવાનું પડયો પડ્યો વાંચવાનો લખીને લખવાનું પડયો પડ્યો વાંચવાનો લખીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. -5 -4 4 5 -5 -4 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + અલય વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP