Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? ગેલ્વેનોમીટર થર્મોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પાણી મીટર પ્રદૂષણ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 13,92,000 14,52,000 11,72,000 12,82,000 13,92,000 14,52,000 11,72,000 12,82,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઉરતંતે ઝીલ્યાં ઘનગર્જન રણઝણતાં ઉરતંતે ઝીલ્યાં ઘનગર્જન રણઝણતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? શંકરલાલ રામલાલ મણિલાલ વાડીલાલ શંકરલાલ રામલાલ મણિલાલ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? એ ડી સી બી એ ડી સી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP