Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - મંડિ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? નિશા - શર્વરી સૂર્ય - સવિતા ઘો - આકાશ વાસવ - વસ્ત્ર નિશા - શર્વરી સૂર્ય - સવિતા ઘો - આકાશ વાસવ - વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ટ્રેક્ટર ખરીદવાનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ટ્રેક્ટર ખરીદવાનો ખેતીમાં નુકસાનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી ગાંધીજી સુરેશ જોશી રા. વિ. પાઠક કનૈયાલાલ મુનશી ગાંધીજી સુરેશ જોશી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP