Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The pollution is increasingly ___ a major issue. becomes became becoming is becoming becomes became becoming is becoming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - મંડિ ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ઈ - મંડિ ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. -1 1 0(Zero) -2 -1 1 0(Zero) -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP