Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ' ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' A No An The A No An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ઈ - મંડિ ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ઈ - મંડિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? ખેતીવાડી પશુ ઉધોગ હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી પશુ ઉધોગ હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી નિકાસ વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ વિદેશી સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP