Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' પાસ ચોથી અંગ્રેજી મોહન પાસ ચોથી અંગ્રેજી મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Big B's films have been acclaimed ___. glob global globalized globally glob global globalized globally ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? ખેતીવાડી હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ખેતીવાડી હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) NDDB નું પૂરું નામ શું છે ? National Dairy Development Bank National Defence Development Board National Dairy Deposit Bank National Dairy Development Board National Dairy Development Bank National Defence Development Board National Dairy Deposit Bank National Dairy Development Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP