Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 44 - 28/4 + 6 = ___ 43 46 10 49 43 46 10 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District વિરૂદ્ધાર્થી શબ્દ આપો : DEFICIT Implicit Surplus Superfluous Explicit Implicit Surplus Superfluous Explicit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... મકકમ સ્થાપિત પરંપરા જડ મકકમ સ્થાપિત પરંપરા જડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. શશી મયંક સુધાકર ભાસ્કર શશી મયંક સુધાકર ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. ત્રિજ્યા મધ્યગા વ્યાસ વેધ ત્રિજ્યા મધ્યગા વ્યાસ વેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP