Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? તનુ + વી તનુ + ઈ તન્ + વી ત + અન્વી તનુ + વી તનુ + ઈ તન્ + વી ત + અન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી ભામિની શર્વરી યામિની વિભાવરી ભામિની શર્વરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાક ગુણિતોનો સરવાળો ___ છે. 900 1800 3600 2790 900 1800 3600 2790 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP