Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી શર્વરી ભામિની યામિની વિભાવરી શર્વરી ભામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You and I are doing our work, ___ ? are we aren't we aren't you aren't I are we aren't we aren't you aren't I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ had I spoken then he left. As soon as Rarely Hardly આપેલ પૈકી એક પણ નહીં As soon as Rarely Hardly આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP