Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 22 3.5 7 11 22 3.5 7 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? કૃદંત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક કૃદંત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP