Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) હર્ષવર્ધન અકબર ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) હર્ષવર્ધન અકબર ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the opposite of 'general’ ? Straight Ambiguous Rare Particular Straight Ambiguous Rare Particular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? ફારસી અરબી મરાઠી તુર્કી ફારસી અરબી મરાઠી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 25 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અંત્યેષ્ટિ શરૂઆત વગરનું અલૌક્કિ અનાદિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું અલૌક્કિ અનાદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP