Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ?

સાઉથ આફ્રીકા
ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ?

બ્રાહ્મણ
શૂદ્ર
ક્ષત્રિય
વૈશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો :
આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે.
કયા ભયો આંતરિક ભયો કહેવાય ?

દેહ પ્રત્યેની મમતા
કામ, ક્રોધ
આત્માની અવગણના
મૂર્છા આવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ?

જ્યંતિ દલાલ
બ્રહ્મકુમાર ભટ્ટ
શ્રી હિમતલાલ શુકલ
સર પુરુષોત્તમ દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ?

બિરસા મુંડા ભવન
જળ ભવન
નિર્માણ ભવન
કૃષિ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP