Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ? લોર્ડ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટાઇફોઇડથી શરીરનું ક્યું અંગ પ્રભાવિત થાય છે ? આંતરડા કિડની બ્રેઈન યકૃત આંતરડા કિડની બ્રેઈન યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 24 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 24 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... નકામું તદ્દન સામાન્ય ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું નકામું તદ્દન સામાન્ય ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? ઘરજમાઈ મુખચંદ્ર ચોપગું લેભાગુ ઘરજમાઈ મુખચંદ્ર ચોપગું લેભાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? મરાઠી અરબી ફારસી તુર્કી મરાઠી અરબી ફારસી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP