Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો. પ્રેમ થવો સ્વકર્મનું ફળ મળવું આદર્યા અધૂરાં રહેવાં એકનું કરેલું બીજાને નડવું પ્રેમ થવો સ્વકર્મનું ફળ મળવું આદર્યા અધૂરાં રહેવાં એકનું કરેલું બીજાને નડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતજ્ઞ ઉપકૃત પરોપકારી કૃતધ્ન કૃતજ્ઞ ઉપકૃત પરોપકારી કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District log (15-5) = log 20 - ___ log 2 log 4 log 5 log 10 log 2 log 4 log 5 log 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બહુપદી x³ - 5x² - Kx + 24 નો એક અવયવ x + 2 હોય તો, k = ___ 2 4 -2 -4 2 4 -2 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 1/4 1/2 1/8 3/8 1/4 1/2 1/8 3/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP